ભગવાનના આશિર્વાદ અને પરિવારના અનંત સ્નેહ સાથે, પ્રિય પૌત્રી ડૉ. નિયતિ હિતેન્દ્રભાઈ પંડયા એ એમ.બી.બી.એસ. સફળતાપૂર્વક પૂર્ણ કરી પરિવારને ગૌરવ અપાવ્યું છે. હવે, નાગપુર ખાતે M.D. (Pharmacology) 1* year resident માંપ્રવેશ મેળવી એક નવું શીખર સર કર્યુ છે.

આ ગૌરવસભર પળે, નાનીમાં ડૉ. ઈન્દુબેન સી. જોશી તથા સ્વ. નાના ડૉ. ચંદ્રકાંત આર. જોશી હાર્દિક આનંદ અનુભવી, દિલથી અભિનંદન અને આશિર્વાદ પાઠવે છે. સાથે-સાથે ગૌરવભેર ઉભા રહેલા પિતા શ્રી હિતેન્દ્રભાઈ જી. પંડયા તથા માતુશ્રી શ્રીમતી બિનાબેન હિતેન્દ્રભાઈ પંડયાને પણ આ અનમોલ સિધ્ધી માટે શુભેચ્છાઓ.
અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રિય ડૉ. નિયતિ ને આગળના જીવનમાં સદાય જ્ઞાનપ્રકાશ, માન-સન્માન અને ઉજ્જવળ કારકિર્દી મળે.
દિવ્ય આશિષ :
ડો. ઈન્દુબેન સી. જોશી
(સ્વ. ડો. ચંદ્રકાંત આર. જોશી)
મો. ૯૯૯૮૯૮૭૮૦૫