માઁ માતંગી ની કૃપાથી અમારા માતા-પિતા તેમના લગ્ન-જીવનના ૫૦ માં વર્ષમાં પ્રવેશતા અમે સૌ ધન્યતા સાથે સાદર પ્રણામ કરીએ છીએ. તેઓ બંનેનું સ્વાસ્થય સંપૂર્ણ સ્વસ્થતા સાથે તેમજ જીવન સેવા- સમર્પણ સહયોગ સાથે આનંદમય વિતાવે તેવી માઁ ને પ્રાર્થના.

શ્રી ઉમેશભાઈ આઈ. જોષી
અ.સૌ. પુષ્પાબેન ચુ.જોષી
લગ્ન તારીખ : ૧૬-૫-૭૬
(ભાવનગર)
શ્રી મેહુલભાઈ યુ. જોષી
શ્રી ગોપાલભાઈ યુ. જોષી
અ.સૌ. સોનલબેન જી. જોષી
ચિ. પ્રાચી – જી. જોષી
અ.સૌ. હીનાબેન અનિલકુમાર દવે (પાલીતાણા)
ચિ. યશ દવે, ચિ. આસ્થા દવે
અ.સૌ. રીનાબેન નૈમિષકુમાર પંડયા (લાઠી)
ચિ. સ્વરા પંડયા, ચિ. રૂદ્ર પંડયા
અ.સૌ. રસીલાબેન નરેન્દ્રકુમાર પંડયાના જય મોઢેશ્વરી