સ્વ. અરૂણાબેન કીર્તિકુમાર પંડયા

જીવન એવું જીવી ગયા કે સૌના દિલમાં વસી ગયા.
આપનો આનંદીત અને સરળ સ્વભાવ હંમેશા યાદ રહેશે.
પરમ કૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એ જ પ્રાર્થના.

arunaben pandya

સ્વ. અરૂણાબેન કીર્તિકુમાર પંડયા
૧૩ મી પુણ્યતિથિએ ભાવભરી શ્રધ્ધાંજલિ

કીર્તિકુમાર શંકરલાલ પંડયા, ભાવનગર
તથા
પંડયા પરિવાર