સ્વ. પુષ્પા પંડયા

સ્વ. પુષ્પા આજે તારા ગયાને ૧૯ વર્ષ વિત્યા પરંતુ તારા ગયા પછી, તને આપેલ વચન મુજબ સંતાનોને મારા અથાગ પ્રયત્નોથી ખુશ રાખવા મથું છું. મારુ દર્દ કોઈ સમજતું નથી. કદાચ તકલીફ ભોગવવી તે મારા નસીબમાં છે. તારી વહેલી વિદાયમાં પણ ઈશ્વરનો સંકેત હશે.

pushpa pandya

સ્વ. પુષ્પા પંડયા
૩૬ મી પુણ્યતિથિએ ભાવપૂર્ણ સ્મૃતિવંદન
જ. તા. ૨૬-૧૦-૧૯૪૮ (ધન તેરસ), સ્વ. તા. ૨૪-૧૦-૨૦૦૬ (ભાઈબીજ)

સાથ અગર તુમ ન હો તો ચલના મુઝે આતા હૈ, હર આગ સે વાકીફ હું મે જલના મુઝે આતા હૈ

બી. આર. પંડયા (રેવા ચેરીટેબલ ટ્રસ્ટ વતી)
પેડક, વાંકાનેર – ૯૪૨૮૨૬૮૩૬૬
અનિતા, આનંદ, બિના, મમતા અને તારા જયની ખ્યાતિ