પુજય મોટા ભાઈ આપના અવસાનને સાત વર્ષ થયા. સ્વજનો, જ્ઞાતિજનોને જેટલુ દુઃખ હોય એના કરતા અમોને આપની વિદાયથી વિશેષ દુઃખ થયુ છે. આપનાં અવસાનનાં ૨૦ વર્ષ અગાઉથી જુદા રહેવા છતા તમોએ નાના ભાઈ પ્રત્યે ખુબ પ્રેમ રાખ્યો છે તે બદલ આભારની લાગણી વ્યક્ત કરું છું. આપના દિવ્ય આત્માને પરમાત્મા પરમ શાંતિ આપતા રહે તેવી પ્રાર્થના.

સ્વ. મનુભાઈ પંડયા
જ. તા. ૧૦-૦૭-૧૯૩૦, સ્વ. તા. ૦૨-૦૮-૨૦૧૮
– બી. આર. પંડ્યા