CA ધ્રુવિ જયેશ પંડ્યા

The Institute of Chartered Accountant of India દ્વારા મે-૨૦૨૫ માં લેવાયેલી C.A. ની ફાઈનલ પરીક્ષામાં સફળતા મેળવનાર ચિ. ધ્રુવી ને પરિવાર અભિનંદન અને આશિર્વાદ પાઠવે છે.

CA Dhruvi Pandya

જયેશભાઈ હર્ષદરાય પંડયા
નેહાબેન જયેશભાઈ પંડયા
દર્શિતભાઈ જયેશભાઈ પંડયા

જયશંકર વિઠ્ઠલજી પંડયા
હર્ષદભાઈ જયશંકર પંડયા
સુધાબેન હર્ષદભાઈ પંડયા
સુરેશભાઈ જયશંકર પંડયા
ઈન્દુમતી સુરેશભાઈ પંડયા