ચિ. દર્પણ અને ચિ. ક્રિષ્ના ને વેવિશાળ શુભેચ્છા

કુળદેવી શ્રી ચંડી ચામુંડા માતાજી તથા શ્રી બહુચર માતાજી, ઈષ્ટદેવ શ્રી અકાળીયા હનુમાનજી દાદા તથા સુરાપુરા શ્રી દુર્લભજી દાદાની અસીમ કૃપાથી અકાળા નિવાસી (હાલ રાજકોટ) સ્વ. જાગૃતિબેન તથા શ્રી શૈલેષભાઇ વ્યાસનાં સુપુત્ર ચિ. દર્પણ નું વેવિશાળ ગમા પીપળીયા નિવાસી (હાલ. સુરત) અ.સૌ. જાગૃતિબેન તથા શ્રી ભાસ્કરભાઈ જોષીની સુપુત્રી ચિ. ક્રિષ્ના સાથે તા. ૨૯-૦૬-૨૦૨૫ ને રવિવારનાં રોજ સુરત મુકામે સર્વે કુટુંબીજનો, સ્નેહીઓ તથા શુભેચ્છકોની હાજરીમાં સંપન્ન થયેલ છે.

darpan krishna

સ્વ. નવલભાઈ બાલાશંકર વ્યાસ (દાદા)
સ્વ. નિર્મલાબેન નવલભાઈ વ્યાસ (દાદી)
શ્રી પ્રદિપભાઈ નવલભાઈ વ્યાસ (મોટા પપ્પા)
અ.સૌ. વર્ષાબેન પ્રદિપભાઈ વ્યાસ (મોટા મમ્મી)
શ્રી શૈલેષભાઈ નવલભાઈ વ્યાસ (પપ્પા)
સ્વ. જાગૃતિબેન શૈલેષભાઈ વ્યાસ (મમ્મી)

શ્રી દેવેન્દ્રભાઈ નવલભાઈ વ્યાસ (કાકા)
અ.સૌ. ભાવનાબેન દેવેન્દ્રભાઈ વ્યાસ (કાકી)
શ્રી હિતેન્દ્રભાઈ નવલભાઈ વ્યાસ (કાકા)
અ.સૌ. ક્રિષ્નાબેન હિતેન્દ્રભાઈ વ્યાસ (કાકી)
રોનક શૈલેષભાઈ વ્યાસ (ભાઈ)
તથા સમગ્ર વ્યાસ પરિવાર