જીવન એવું જીવી ગયા કે સદા સૌ યાદ કરે.
કર્મો એવા કર્યા કે હૃદયમાં ગૂંજયા કરે.
આપનો પરોપકારી નિઃસ્વાર્થ સ્વભાવ અમને સદા પ્રેરણા આપતો રહેશે.
ભાવનગર જ્ઞાતિમંડળના પુનરોધ્ધારક તરીકે તેમજ ત્રિ-માસિક ‘દેવભર્ગ” ના આદ્યસ્થાપક તરીકે સૌ જ્ઞાતિજનો આપને આદરપૂર્વક અંજલી આપે છે. પ્રભુ આપના દિવ્ય આત્માને શાશ્ર્વત શાંતિ આપે તેવી પ્રાર્થના

સ્વ. ડો. જી.બી. પંડયા
૩૬ મી પુણ્યતિથિએ ભાવપૂર્ણ સ્મૃતિવંદન
સ્વ. ડો. જી.બી. પંડયા પરિવાર
ભાવનગર જ્ઞાતિમંડળ, ‘દેવભર્ગ’ સમિતિ
વિદ્યોત્તેજક મંડળના જય શ્રી કૃષ્ણ