સ્વ. શાસ્રી ગિરધરલાલ રામજીભાઈ જાની

છડો હું હતો છોકરો છેક છોટો, પિતા પાળી પોષી મને કીધો મોટો.
રૂડી રીત થી રાખતા રાજી રાજી ભલા કેમ આભાર ભુલુ પિતાજી.
ચઢી છાતીએ જે ઘડી મૂછ તાણી કદી અંતરે રીસ આપે ન આણી.
કહ્યુ મેં મુખે તે કર્યુ હાજી હાજી ભલા કેમ આભાર ભુલું પિતાજી.
મને શિક્ષા આપી શિખાવી સુધાર્યો વળી આપી વિદ્યા વિવેક વધાર્યા.
ભલી વાતના ભેદ સીધા દીધાજી ભલા કેમ આભાર ભુલુ પિતાજી.
કદી કોટી-કોટી સહી કષ્ટ કાચા મને છાતીએ લઈ કરી છત્રછાયા.
અતિ પ્રાણથી પ્યાર જે આપતાજી ભલા કેમ આભાર ભુલુ પિતાજી.
મને દેખી અત્યંત આનંદ લેતા મુખે માગી વસ્તુ મને લાવી દેતા
પૂરો પાડ તે તો ભૂલે પુત્ર પાજી ભલા કેમ આભાર ભુલુ પિતાજી.
આપનો પવિત્ર આત્મા અમારા પરિવારને સદ્ગુણો અને
સંસ્કાર આપતો રહે તેવી પ્રભુને પ્રાર્થના.

સહાય આપવા આશિષ ચાહતો આપનો પરિવાર

girdharlal shastri

હાર્દિક શ્રધ્ધાંજલી
સ્વ. શાસ્રી ગિરધરલાલ રામજીભાઈ જાની
(જન્મ તા. ૦૮-૦૮-૧૯૪૧ કૈલાસવાસ તા. ૧૫-૦૮-૨૦૨૫)
રામનગર (મૂળ આમરણ)

ગં.સ્વ. શારદાબેન ગિરધરલાલ જાની
ઉપેન્દ્રભાઈ જી. જાની
મીરાબેન ચુ. જાની
રાજેશભાઈ જી. જાની
ઉષાબેન આર. જાની
સનતભાઈ જી. જાની

વર્ષાબેન એસ. જાની
ડૉ. અર્પિત યુ. જાની
નિરાલી એ. જાની
અભય આર. જાની
પાચલ એ. જાની
રાહુલ આર. જાની
આદિત્ય એસ. જાની – હેત્વી એસ. જાની